પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 13-12-2016, સાંકરી
આજે પ્રાતઃપૂજા બાદ સ્વામીશ્રી ઉતારામાં પ્રવેશી રહેલા ત્યારે ત્યાં ઊભેલા યુવકો બોલ્યા : ‘કોટિ કલ્પે ભગવાનનું ધામ ન મળે તે આવા સાધુને હાથ જોડીએ એટલામાં મળે છે.’ આમ કહી તેઓએ પૂછ્યું : ‘સ્વામી ! બધા સત્સંગીઓનું અક્ષરધામ પાકું ને ?’
‘હા, સત્સંગી થયા એટલે પાકું.’ સ્વામીશ્રી બોલ્યા.
આ સાંભળી સૌ ‘મારે ખામી ન રહી કોઈ રીત રે, સ્વામી મળવાથી...’ના વિચારે ઝૂમી ઊઠ્યા.
Vachanamrut Gems
Loyã-1:
Not Deviating from Niyams
"… However, even after the roots of lust have been eradicated, one should not deviate from brahmacharya and other niyams in any way…"
[Loyã-1]