પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 10-12-2016, સાંકરી
આજની મુલાકાતોના ક્રમમાં રાજેશભાઈ પટેલ નામના સત્સંગી મળવા આવેલા. તેઓને જોતાં જ સ્વામીશ્રી બોલ્યા : ‘લાલ ગાડી...’
આ સાંભળી સંતોએ પૂછ્યું : ‘આ શું ?’
ત્યારે રાજેશભાઈએ ફોડ પાડતાં જણાવ્યું કે ‘સન 19પ9માં સ્વામીશ્રી વિનુ ભગત તરીકે યોગીબાપા સાથે ઝામ્બિયા આવેલા ત્યારે તેમને મારા કાકા ધનસુખભાઈ લાલ ગાડીમાં ફેરવતા. તેની સ્મૃતિ સ્વામીશ્રીએ આજે કરી...’ આ સાંભળનાર સૌ સ્વામીશ્રીની તીક્ષ્ણ બુદ્ધિ અને ભક્તો પ્રત્યેની આત્મીયતામાં ગરક થઈ ગયા.
Vachanamrut Gems
Loyã-1:
Method of Uprooting Lust
Then Nãnã Nirmãnãnand Swãmi asked, "By what means can lust be totally uprooted?"
To this, Shriji Mahãrãj replied, "If one has extremely firmly realised oneself to be the ãtmã; and one firmly observes the five religious vows, including the observance of the vow of eight-fold brahmacharya; and one thoroughly understands the greatness of God, then lust is uprooted by these means…"
[Loyã-1]