પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 13-7-2010, દિલ્હી
ગઈકાલે નૂતન ગર્ભગૃહના ઉદ્ઘાટન પ્રસંગે સંસ્થાના વિદ્વાન સંત ભદ્રેશ સ્વામીએ અજોડ ગર્ભગૃહના વર્ણન સાથે ભગવાન સ્વામિનારાયણને ભાવવંદના કરતા શ્લોકો રચ્યા હતા. આજે ઠાકોરજી જમાડતી વખતે સામે બેઠેલા ભદ્રેશ સ્વામીને જોઈને સ્વામીશ્રીએ કહ્યું : ‘શ્લોકો સારા રચ્યા, પણ એમાં યોગીજી મહારાજનું કાંઈ આવ્યું નહીં. એટલે યોગીજી મહારાજના પણ શ્લોક રચો.’
સ્વામીશ્રીની આજ્ઞાથી તેઓએ તરત જ અનુષ્ટુપ છંદમાં શ્લોક રચી દીધા.
अक्षरधामनिर्माणे संकल्पो योगिस्वामिनः।
तं पूरयति भक्त्याऽयं प्रमुखो गुरुवत्सलः॥
प्रमुखगुरवे साक्षाद् भूयो भूयो नमो नमः।
येनेदं रचितं भव्यम् अक्षरं धाम मुक्तिदम्॥
સ્વામીશ્રી રાજી થયા અને થાળમાં મૂકવામાં આવેલા ત્રણ લાડુની પ્રસાદી તેઓને આપી.
Vachanamrut Gems
Gadhadã III-26:
The type of person I like
“Now I shall describe the type of person I do like. Such a person thoroughly understands the greatness of God. He understands his ãtmã – which is vyatirek from the body – to be brahmarup. He firmly observes dharma and also staunchly engages in the bhakti of God. Despite having such virtues, if there is some devotee in the Satsang fellowship who does not understand anything yet has faith in God, then the former would consider the latter to be great and himself to be insignificant in comparison to that devotee. When speaking, such a person never reveals even the slightest pride of his wisdom. I am extremely pleased with a person who behaves in this manner.”
[Gadhadã III-26]