પ્રેરણા પરિમલ
પોતાને ભૂલી જઈને
તા. ૨-૩-૨૦૦૭, સારંગપુર
પ્રમુખ સ્વામી મહારાજ હરિકૃષ્ણ મહારાજનાં દર્શન કરી રહ્યા હતા. યુગાન્ડાથી આવેલા હરીશભાઈ ભૂપતાણીએ સ્વામીશ્રીને પૂછ્યું : 'અમારે દર્શન કઈ રીતે કરવાં ?'
એક જ વાક્યમાં ઉત્તર આપતાં સ્વામીશ્રી કહે : 'પોતાને ભૂલી જઈને ભગવાનનાં દર્શન કરીએ તો સુખ આવે.'
Vachanamrut Gems
Gadhadã II-51:
Only Behaving as the Atma does one Become Happy
“… Thus, as long as the influence of the gunas remains within a person, he will never experience happiness; only when he behaves as the ãtmã does he become happy.”
[Gadhadã II-51]