પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 12-7-2010, દિલ્હી
જયપુરથી આવેલા વેદમંગલ સ્વામી સ્વામીશ્રીને કહે : ‘બાપા ! આપ ગોળી કેમ ખાઓ છો ?’
સ્વામીશ્રી કહે : ‘ખાવી તો પડે ને ! શરીરના ભાવ છે.’
તેઓ કહે : ‘એક વર્ષ પહેલાં અહીં જ આપે આશીર્વાદ આપ્યા અને મારે ગોળી ખાવાની મટી ગઈ. મારો રોગ પણ મટી ગયો.’
સ્વામીશ્રી હસતાં હસતાં કહે : ‘ક્યારેક તમે બીમાર થાવ ને ગોળીઓ ખાવાનું થાય ત્યારે એ વખતે તમને બધાને બળ રહે કે સ્વામી પણ ગોળી ખાય છે; એટલે ગોળી ખાઈએ છીએ.’
Vachanamrut Gems
Gadhadã III-25:
The Only Desire to Retain in Spiritual Endeavours - 'May God Become Pleased with Me'
“ ‘Bhakti, upãsanã, service, shraddhã, firmness in observing dharma, and other spiritual endeavours related to God should all be performed without harbouring desires for any other fruits.’ This fact is mentioned in the sacred scriptures, and it is true; but one should certainly harbour the following desire: ‘May God become pleased with me through these endeavours.’ That desire should be kept. If, on the other hand, a person does not keep such a desire and acts without any specific objective, then he should be known to possess tamogun. Therefore, one should develop the virtues of bhakti, upãsanã, etc. with the desire for fruits in the form of the pleasure of God. If a person nourishes any desire other than that, he will attain only fruits such as the four types of liberation.”
[Gadhadã III-25]