પ્રેરણા પરિમલ
કોઈને દુઃખ ન રહે
એકવાર સંતોએ પ્રમુખસ્વામી મહારાજને જિજ્ઞાસાવશ પૂછ્યું, 'મંદિરમાં ભગવાનનાં દર્શન કરતી વખતે આપ શું પ્રાર્થના કરો છો ?'
સ્વામીશ્રી કહે, 'આપણે વળી બીજી શું પ્રાર્થના હોય ? બધા સંતો-હરિભક્તો સુખી થાય. કોઈને કાંઈ દુઃખ ન રહે. ભજન-ભક્તિ કરે અને સૌના દેશકાળ સારા થાય.'
બીજાનો જ વિચાર. પોતાના માટે કાંઈ નહીં.
સંતે ફરીથી પૂછ્યું, 'તમારા માટે કાંઈ પ્રાર્થના કરો છો ?'
સ્વામીશ્રી કહે, 'ના, આપણા માટે વળી શું પ્રાર્થના ? ભગવાન જેમ રાખે તેમ જ રહેવાનું.'
Vachanamrut Gems
Gadhadã II-17:
A Non-Believer can not Realise the Greatness of a Devotee
“… On the other hand, non-believers in the world, regardless of whether they are pundits or fools, are unable to develop such firm understanding of God. Moreover, they do not recognise a devotee possessing a staunch understanding, nor do they realise the greatness of a devotee of God. Therefore, only a devotee of God can recognise another devotee of God, and only he can realise his greatness…”
[Gadhadã II-17]