પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 7-12-2016, સુરત
આજે પ્રમુખસ્વામી મહારાજના જન્મજયંતી દિને સ્વામીશ્રી પ્રાતઃપૂજા માટે ગાડીમાં બિરાજીને ‘સ્વામિનારાયણ નગર’ તરફ જઈ રહેલા. તે વખતે તેઓને સંતોએ પૂછ્યું કે ‘આજે સવારે આપને શું વિચાર આવ્યા?’
‘એક જ વિચાર - નરી દિવ્યતા. પ્રમુખસ્વામી મહારાજ હાજર છે. નહીં તો આ સંભવે નહીં. સંપેલું વાતાવરણ. એકબીજાને મદદ કરવાની ભાવના. દાતાઓએ જે સેવા કરી છે તે બધાનાં હૃદયમાં બાપા બેઠા છે, નહીં તો આ બને જ નહીં.’
સ્વામીશ્રીનું મન ફક્ત આજે જ નહીં પણ સદાય ગુરુહરિમાં ખોવાયેલું રહે છે - તે વાત આજે સૌને વિશેષ સમજાઈ.
Vachanamrut Gems
Kãriyãni-11:
God's Constant Proximity
Thereupon Shriji Mahãrãj replied, "If a devotee has deep affection for God and treats the worldly panchvishays that are not related to God as vain, and if he is firmly attached to God via the panchvishays, then wherever such a devotee goes by God's command, the form of God also goes with him…"
[Kãriyãni-11]