પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 5-12-2016, સુરત
આજની સાંજે સ્વામીશ્રી ફળનો મેવો અંગીકાર કરતા હતા ત્યારે શ્રુતિપ્રકાશદાસ સ્વામી આવતીકાલે સુરત મંદિરના દ્વિદશાબ્દી મહોત્સવ નિમિત્તે યોજાનાર પાટોત્સવ વિધિની માહિતી આપી રહ્યા હતા. તે સાંભળતાં સ્વામીશ્રી વિધિ-વિધાનમાં સંતોએ રાખેલી ચીવટ-ચોકસાઈથી રાજી થયા અને પોતાની જીવનભાવના રજૂ કરતાં બોલ્યા : ‘કરવું તો બરાબર કરવું, નહીં તો ન કરવું.’
સ્વામીશ્રી કાર્યમાં પૂર્ણતાના આગ્રહી છે. તેઓ આગળ ‘ચાલશે’નું વલણ ચાલે તેમ નથી.
Vachanamrut Gems
Loyã-1:
Falling from Satsang
"… Similarly, one who harbours an aversion towards the Sant should be known as having tuberculosis; he will certainly fall from Satsang sometime in the future…"
[Loyã-1]