પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 1-7-2010, દિલ્હી
ઘણા દિવસ પછી અહીં પણ ચોમાસાનાં વાદળો ગોરંભાયાં હતાં. આ સંદર્ભમાં સંતો કહે : ‘આપે ધૂન કરી અને અહીં વાદળ બંધાયાં.’
તરત જ સ્વામીશ્રી કહે : ‘અહીં તો પડે જ છે, પણ ત્યાં (ગુજરાતમાં) બીચારાને વાવેલું સુકાઈ જાય છે. ખેડૂતો તો બીચારા એક વરસાદ પડે ને વાવી જ દે અને પછી વરસાદ ખેંચાય એટલે બિયારણ બળી જાય. કેટલાક કહે, ‘વહેલા ઊઠે લાભ,’ તો કેટલાક કહે, ‘મોડા ઊઠે લાભ,’ પણ લાભ તો ભગવાનની ઇચ્છાથી મળે છે.’
સ્વામીશ્રીની આવી ચિંતા જોઈને સંતો કહે : ‘આપે ધૂન કરી એટલે પડશે જ.’
સ્વામીશ્રી કહે : ‘એક દહાડામાં જ ? એ તો ચાલુ જ રાખવી જોઈએ. સારી જમાવટ થાય એ પ્રાર્થના.’
Vachanamrut Gems
Gadhadã III-13:
God's Wish is our Wish, His Will is our Destiny
“It is that very God who is the sole controller of this body. If He wishes, He may oblige the body with an honourable ride on an elephant; or if He wishes, He may have it thrown in prison; or if He so wishes, He may even place some serious illness in the body. Despite this, one should never pray before God in the following manner: ‘Mahãrãj! Please relieve me of my misery.’ Why? Because we want this body to behave in accordance with the wishes of God; after all, God’s wish is our wish. We do not want our preferences to differ from the preferences of God even in the slightest way. Moreover, since we have offered our body, mind and wealth to God, then now, only the will of God is our prãrabdha; besides that, there is no other prãrabdha for us. Therefore, regardless of whatever pain or pleasure we may encounter by the wish of God, we should not become disturbed in any way; we should be pleased with whatever pleases God.”
[Gadhadã III-13]