પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 3-12-2016, સુરત
આજે સ્વામીશ્રી બપોરના ભોજન માટે ભોજનખંડમાં પ્રવેશી રહેલા ત્યારે ત્યાં ઊભેલા એક સંત બોલ્યા : ‘જમજો... જે ભાવે તે જમજો.’
‘પ્રેમ જમશું.’ સ્વામીશ્રી તરત બોલ્યા. તેઓના આ ઉદ્ગારોમાં ‘સખી ! ભૂધર ભૂખ્યો છે ભાવનો...’ એ પંક્તિનો પડઘો પડતો હતો.
Vachanamrut Gems
Loyã-5:
Controlling the Indriyas and Antahkaran
Then Shriji Mahãrãj posed another question, "Is the antahkaran controlled by controlling the indriyas, or are the indriyas controlled by controlling the antahkaran?"
Since the paramhansas could not answer the question, Shriji Mahãrãj replied, "If a person controls the physical indriyas by physical austerities, and then even after the physical indriyas have been controlled, if he still firmly observes the niyams of the five religious vows, then the antahkaran can be controlled by controlling the physical indriyas…"
[Loyã-5]