પ્રેરણા પરિમલ
સત્સંગ કરવામાં કોઈ કર્મ આડું આવતું નથી
તા. ૧૪ મે, ૨૦૦૭, નૈરોબી
સત્સંગી જીતુભાઈ પોતાને ત્યાં નોકરી કરતા ચંદ્રેશભાઈને સત્સંગમાં આવવા રોજ કહે. ત્યારે તેઓ કહેતા, 'ત્યાં આવવાનાં મારાં કર્મ નથી.' આજે તેઓ દર્શને આવ્યા ત્યારે જીતુભાઈએ પ્રમુખ સ્વામી મહારાજને આ વાત કરી. સ્વામીશ્રી તેઓને કહે, 'નોકરી કરવા જાવ છો કે ખાવાપીવા જાવ છો કે ઊંઘવા જાવ છો ત્યારે એમ થાય છે કે મારાં કર્મ નથી ? આ તો જીવ માટે કરવાનું છે. સત્સંગ કરવામાં કોઈ કર્મ આડું આવતું નથી, ઊલટા ખરાબ કર્મ હોય એ દૂર થાય છે. માટે સત્સંગમાં આવજો.' આમ કહીને તેઓને મહારાજના આશ્રિત કર્યા.
Vachanamrut Gems
Gadhadã II-62:
Three Inclinations for Extreme Bliss
“Since the day I began pondering over it, I have noticed that there are three inclinations which lead to liberation and which lead to extreme bliss. Of these, one is profound ãtmã-realisation, which is to believe one’s true self to be the ãtmã and engage in the worship of God, like Shukji. The second is the inclination of a woman who observes the vow of fidelity, which is to worship God as if He is one’s husband, just as the gopis did. The third is the inclination of servitude, which is to worship God as His servant, just like Hanumãnji and Uddhavji. Without these three inclinations, there is no way in which the jiva can attain liberation. In fact, I, Myself, have firmly cultivated all three of these inclinations. Even if a person possesses one of these inclinations firmly, he becomes absolutely fulfilled.”
[Gadhadã II-62]