પ્રેરણા પરિમલ
મુલાકાતો દરમ્યાન ...
તા. ૨૩-૦૨-૨૦૦૭, મુંબઈ
મુલાકાતો દરમ્યાન એક મુમુક્ષુ હરિભક્તે સ્વામીશ્રીને કહ્યું, 'ભલે મારા બધા જ પૈસા જતા રહે, મને રોગ આવે કે મને દુઃખઆવે, પરંતુ ભગવાનની નજીક પહોંચાય એવી લૉટરી મને લગાડો.'
સ્વામીશ્રી : 'ધંધા માટે જેમ નિયમિત આૅફિસે જવું પડે છે, એમ મંદિરે સત્સંગમાં આવતા થાવ તો આગળ વધાય. મહિમા સમજાય, સંતોની સાથે બેસાય તો ધીમે ધીમે આગળ વધાય. પ્રવાહ ચાલુ રાખવો પડે. સદ્વાંચન ચાલુ રાખીએ તો ધીમે ધીમે અનુભૂતિ થતી જાય.' આધ્યાત્મિક લોટરી માટે સ્વામીશ્રીએ ચાવી બતાવી દીધી.
Vachanamrut Gems
Gadhadã II-45:
Those Who are Said to be Mine
“All of you munis, brahmachãris, satsangi householders, pãrshads and Ayodhyãwãsis are said to be Mine. So if I was not vigilant in having all of you behave accordingly, and if you were to then behave waywardly, I would not be able to bear this. In actual fact, I do not want even the slightest imperfection to remain in those who are said to be Mine. However, you should also remain very vigilant, because if you allow even a little carelessness, your footing in Satsang will not last.”
[Gadhadã II-45]