પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 1-12-2016, સુરત
આજે બપોરના ભોજન દરમ્યાન પ્રમુખસ્વામી મહારાજના જન્મજયંતી મહોત્સવમાં સાંસ્કૃતિક વિભાગની સેવા સંભાળતા સંતોએ કહ્યું : ‘સારા બાળકોનું સિલેક્શન કરીને તેમને વધુ પ્રૅક્ટિસ માટે મુંબઈ મોકલવામાં આવેલા.’
આ સાંભળતાં જ સ્વામીશ્રીએ પૂ્છ્યું : ‘એમની સ્કૂલનું શું ?’
‘દિવાળીના વૅકેશનમાં મોકલેલા.’
‘તો બરાબર.’ કહેતાં સ્વામીશ્રીએ મુખ હલાવીને સંતોષ વ્યક્ત કર્યો.
સ્વામીશ્રી હંમેશા સમતોલ વિકાસના હિમાયતી રહ્યા છે. શિક્ષણના ભોગે સેવા-સત્સંગ તેઓને પસંદ નથી.
Vachanamrut Gems
Kãriyãni-11:
Characteristics of a Person Who has Affection for God
Thereupon Sachchidãnand Swãmi asked Shriji Mahãrãj, "What are the characteristics of a person who has affection for God?"
Shriji Mahãrãj replied, "He who has affection for his beloved, God, will never disobey the wishes of his beloved. That is the characteristic of affection…"
[Kãriyãni-11]