પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 29-11-2016, સુરત
આજે બપોરે ભોજન પૂર્ણ થયા બાદ સ્વામીશ્રી બધાને વંદન કરતાં કરતાં નિજકક્ષમાં પધારતા હતા, ત્યારે ગુણમનનદાસ સ્વામીએ તેઓ સમક્ષ હાથ લંબાવ્યો. સ્વામીશ્રીએ તેમનો હાથ પકડી લીધો. તે જોઈ તે સંતે પ્રાર્થના કરી : ‘અમને ભૂલતા નહીં.’
‘કોઈને છોડવાના નથી.’ સ્વામીશ્રી બોલ્યા.
તે સાંભળી સૌ બોલી ઊઠ્યા : ‘જેહ સંગ નેહ કર્યો તેને નવ વિસરો, ભક્તવત્સલ તમે અધિક રસિયા...’
Vachanamrut Gems
Loyã-4:
Cause of Differences in the Path of Liberation
"In reality, the method for liberation is the same. But because there are three levels in the people who worship - the highest, the intermediate and the lowest - and because there are countless levels in their shraddhã, there are many differences in the path of liberation taken by people. But in reality, the path of liberation is one…"
[Loyã-4]