પ્રેરણા પરિમલ
રાત્રિભોજન દરમ્યાન ...
તા. ૦૪-૦૨-૨૦૦૭, રાજકોટ
રાત્રિભોજન દરમ્યાન યુવા કાર્યકરો વિવિધ અનુભવો સ્વામીશ્રી સમક્ષ રજૂ કરી રહ્યા હતા. ઉત્તરાયણના ઝોળીપર્વમાં ક્યાંક ક્યાંક અપમાન થયાની વાતો પણ યુવકોએ કરી. તેમણે એ સહન કર્યું એ જાણીને પ્રસન્ન થતાં સ્વામીશ્રીએ કહ્યું: ''આ પણ એક જાતની ટ્રેનિંગ છે. તમે એની સામે બોલ્યા વગર આવ્યા એ સારું કર્યું. શાંતિથી પગે લાગ્યા એ બહુ સારું થયું. આવો અનુભવ જોગી બાપાને અને બધાને થયેલો છે. આપણે તો 'આપે એનું પણ કલ્યાણ અને ન આપે એનું પણ ભલું' એ આપણી ભાવના છે.'
Vachanamrut Gems
Gadhadã II-39:
The Unatonable Sin
“… However, to realise God as being formless is a sin much graver than even the five grave sins. There is no atonement for that sin.”
[Gadhadã II-39]