પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 28-11-2016, સુરત
આજે રાત્રિસભામાં ‘સૂર્યપુર કથામંગલ’નો વિશિષ્ટ કાર્યક્રમ હતો. તેમાં ખૂબ સુંદર અને નાવીન્યભરી રજૂઆતો વડે સુરતનો સત્સંગ ઇતિહાસ ગૂંથાઈને પ્રસ્તુત થયો. સ્વામીશ્રી તે નિહાળી 10-50 વાગ્યે ‘મધુરમ્ વિલા’માં નિજનિવાસે પધાર્યા.
અહીં સુકેતુભાઈ સાધક સેવામાં રોકાયા હોવાથી કાર્યક્રમ જોવા આવી શક્યા નહોતા. તેઓની આવી સેવાથી રાજી થઈને સ્વામીશ્રી બોલ્યા : ‘તમે અહીં રહ્યા ને કાર્યક્રમ ન જોયો, પણ સેવામાં બધું આવી જાય. જે સેવા મળે તે કરી લેવી, તો અક્ષરધામ મળી જાય.’
આમ, સેવામાં જ મોક્ષના મેવા બતાવી સ્વામીશ્રી ઓરડામાં પધાર્યા.
Vachanamrut Gems
Kãriyãni-10:
Awareness in Pleasing God Through Offerings
Then Muktãnand Swãmi asked, "Mahãrãj, a devotee who serves God by offering beautiful clothes, jewellery, various types of food, etc., also desires to please God. Yet, you are saying that one can only please God through austerities. What, then, is inappropriate about pleasing God through such offerings, without resorting to austerities?"
Shriji Mahãrãj replied, "If the person who is offering bhakti to God with such lavish objects does so without any desires, solely for the purpose of earning God's pleasure, then it is all right. If, on the other hand, he is tempted by those objects, viewing them to be God's prasãd, and, leaving God aside, if he develops affection for those objects, then by indulging in the vishays, he will become engrossed in them and corrupted by them - that is what is inappropriate…"
[Kãriyãni-10]