પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-7-2010, દિલ્હી
સ્વામીશ્રી પૂજા કરીને ‘સર્વસ્વ’માં પધારી રહ્યા હતા. ‘સર્વસ્વ’ના ચોકમાં સ્વામીશ્રી પ્રવેશ્યા એટલે અહીં બેઠેલા યુવકોએ એક સાથે સમૂહમાં ‘ગુણાતીતોક્ષરમ્ બ્રહ્મ....॥’ એ શ્લોકનું ગાન કર્યું.
સ્વામીશ્રી તેઓને કહે : ‘ભવબંધન ક્યા હૈ ?’
મુમુક્ષુ અજમેરા કહે : ‘પતા નહીં.’
વાત સમજાવતાં સ્વામીશ્રી કહે : ‘ये सब संसार जूठा है और दुःखवाला है। वो हमें छोड़ना है। वो कैसे छूटेगा भगवान और संत को जानने से।’ આટલું કહીને સ્વામીશ્રી રૂમમાં પધાર્યા.
Vachanamrut Gems
Gadhadã III-7:
Having Taken the Refuge of God
“God, who possesses a definite form, is always present in His abode, Brahmapur. Devotees of God, who also possess a form, remain in His service in that abode. Therefore, one who has taken firm refuge in the manifest form of God should not harbour the following fear in one’s mind: ‘What if I become a ghost or an evil spirit, or attain the realm of Indra or the realm of Brahmã after I die?’ One should not harbour such doubts in one’s mind. After all, a devotee of God who possesses the understanding mentioned earlier definitely attains the abode of God; God does not leave him astray anywhere in between.”
[Gadhadã III-7]