પ્રેરણા પરિમલ
મુલાકાત દરમ્યાન ...
તા. ૦૪-૦૨-૨૦૦૭, રાજકોટ
મુલાકાત દરમ્યાન એક હરિભક્ત પોતાનાં ચશ્માં બતાવીને સ્વામીશ્રીને કહે, 'બાપા! નંબર બદલાયા હશે કે કેમ? પણ અવગુણ દેખાય છે!'
'એને બદલે ભગવાનનાં મહિમાનાં ચશ્માં ચડી જાય તો કોઈનો અવગુણ દેખાય જ નહીં.' સ્વામીશ્રીએ ટૂંકમાં દૃષ્ટિ-પરિવર્તનની અદ્ભુત વાત કરી દીધી.
Vachanamrut Gems
Gadhadã II-51:
What are Adverse and Favourable Circumstances?
“So, only one who follows the commands of the Satpurush can be said to be under the influence of favourable circumstances. To deviate from those commands is the very definition of adverse circumstances…”
[Gadhadã II-51]