પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૯૦
ગોંડલ, તા. ૧૭-૧૧-૧૯૬૯
આજે રાત્રે 'હરિ ગુણ ગાતા...' એ કીર્તન બોલાવરાવ્યું. લગભગ રોજ બોલાવરાવે છે. ક્યારેક તો દિવસમાં બે વાર બોલાવરાવે. આજે યોગીજી મહારાજે જાતે જ એનો મરમ સમજાવતાં કહ્યું :
'આ કીર્તન શું કામ વારે વારે બોલાવીએ છીએ, તે તમે સમજ્યા ? આમાં મુક્તાનંદ સ્વામીએ છેલ્લે જજમેન્ટ આપી દીધું... થઈ એક મના પ્રભુને ભજીએ... સંપ, સુહૃદભાવ રાખી, એકમના થઈ ભગવાન ભજવા એ મુદ્દો સમજાવ્યો.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Jetalpur-5:
The Will of God
“Everyone please pay attention; today I wish to talk to you about things as they really are. Specifically, there is nothing greater than worshipping God. Why? Because everything happens according to the will of God. In fact, at this moment, even the will of this assembly can be fulfilled. By the grace of Shri Narnãrãyan, even My will can be fulfilled; i.e., whatever I wish for is also fulfilled."
[Jetalpur-5]