પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 3-7-2010, દિલ્હી
એક મુમુક્ષુનો ફોન હતો. તેઓને એક દુઃસાધ્ય બીમારીમાંથી હવે સારું થઈ ગયું હતું. તેઓ કહે : “બીમારી આવી ત્યારે આપે આશીર્વાદ આપ્યા હતા કે ‘બેક્ટેરિયા નીકળી જશે ને પાછા આવશે નહીં.’ એ વખતે હું હસતો હતો. મને આપનામાં શંકા હતી કે આવું તો કઈ રીતે બને ? પણ એવું જ બન્યું. માટે મને માફ કરજો.”
સ્વામીશ્રી કહે : ‘ભગવાને દયા કરી છે. યોગી-બાપાના આશીર્વાદ છે. મનુષ્ય તરીકે શંકા થાય, પણ ભગવાન અને સંતની દયા હોય છે. પોતાના માન્યા છે એટલે ધ્યાન રાખે છે અને રાખશે.’
Vachanamrut Gems
Gadhadã III-12:
One who maligns God or His Bhakta
“… But as for perceiving faults in God or His Bhakta, no scripture describes methods to be released from such a sin. Indeed, if one consumes poison, or falls into the ocean, or falls from a mountain, or is eaten by a demon, then one has to die only once. But one who maligns God or His Bhakta has to continuously die and be reborn for countless millions of years.”
[Gadhadã III-12]