પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 10-11-2016, રાજકોટ
આજે સ્વામીશ્રીનું બપોરનું ભોજન શરૂ થાય તે પૂર્વે દિગંતભાઈ સાધક એક કોરા કાગળ પર સહી કરાવવા આવ્યા. તેમણે તે કાગળ સ્વામીશ્રી સમક્ષ ધરતાં ગમ્મત ચાલુ કરી કે ‘આપ કોરા કાગળ પર સહી કરી દો છો. તો હવે હું જે લખું તે આપવું પડશે.’
આ સાંભળી સ્વામીશ્રીએ હળવી ‘હા’ કહી.
‘તો અક્ષરધામ લખી દઉં ?’ સાધકે જણાવ્યું.
‘દીધું...’ સ્વામીશ્રી ઉદારદિલે બોલ્યા.
તે સાંભળી દિગંતભાઈને વધુ લાલચ જાગી - ગમ્મતની અને મેળવવાની. તેથી તેમણે કહ્યું : ‘એના કરતાં પણ વધુ માંગું તો આપને આવવું પડશે.’
‘જેને જોઈએ તેના છીએ.’ સ્વામીશ્રી મર્મમાં બોલ્યા.
Vachanamrut Gems
Sãrangpur-17:
The Unlimited Greatness of God
… Then, holding a branch of the tamarind tree, He stood facing east and said, "From here, the full moon appears like a small plate. But as one approaches it, it appears to get increasingly larger. Then, when one comes extremely close to it, it becomes so vast that one is unable to see its limits. Similarly, as obstacles in the form of mãyã are overcome, and one increasingly attains the proximity of God, one realises the unlimited greatness of God, and one's sense of servitude towards Him is increasingly strengthened."
[Sãrangpur-17]