પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 8-10-2016, ભાવનગર
આજે મંગળા આરતી બાદ સ્વામીશ્રી હળવો આરામ કરવા પલંગ પર પોઢ્યા હતા. પણ દસ જ મિનિટમાં તો તેઓ ઊભા થઈ ગયા. તે જોઈ સંતોએ પૂછ્યું : ‘ઊંઘ ન આવી ? આરામ નથી કરવો ?’
‘શું આરામ ! મહારાજ-સ્વામીની સ્મૃતિ થાય એ જ આરામ.’ સ્વામીશ્રી ભક્તિની અલમસ્તાઈથી બોલ્યા.
‘મમ ગુણ શ્રવણ મનન ઉર મેરો...’ એ સ્વામીશ્રીના જીવનનો સ્થાયી ભાવ છે.
Vachanamrut Gems
Sãrangpur-7:
The True Naimisharanya Kshetra
…Muktãnand Swãmi inquired, "Mahãrãj, what exactly is the manomay chakra, and what should one understand its jagged edges to be?"
Thereupon Shriji Mahãrãj explained, "One should understand the mind to be the manomay chakra, and the ten indriyas to be its jagged edges. Wherever those jagged edges of the mind, in the form of the indriyas, wear away and become blunt, that place should be known as Naimishãranya Kshetra. Pious deeds such as chanting the name of God, austerities, observances, meditation, puja, etc., commenced there flourish rapidly, day by day. Furthermore, that Naimishãranya Kshetra should be known to be wherever God's Ekãntik Sant resides."
[Sãrangpur-7]