પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
આજે બપોરે ભોજન પૂર્ણ થયા બાદ સંતોએ સ્વામીશ્રીને પૂછ્યું કે ‘આપનું પ્રિય વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું પાંચમું છે. તેમાં લખ્યું છે : ‘શુક-સનકાદિક જેવા જે મોટાપુરુષ તેની જે સેવા ને પ્રસંગ તેમાંથી માહાત્મ્યે સહિત એવી જે ભક્તિ તે જીવના હૃદયમાં ઉદય થાય છે. તો એ સેવા અને પ્રસંગ એટલે શું ?’
‘દરેકમાં નિર્દોષબુદ્ધિ રાખવી એ સેવા. અને મન-કર્મ-વચને સત્પુરુષને સેવવા તે પ્રસંગ.’ સ્વામીશ્રીએ આમ કહી સ્પષ્ટ સમજ આપી દીધી.
Vachanamrut Gems
Sãrangpur-10:
The Ultimate Belief
"… Indeed, God and the abode of God are not even an atom's distance away from a sãdhu who believes, 'God is forever present in my chaitanya,' and 'Just like the jiva resides in the body, God resides within my jiva. My jiva is the sharir, and God is the shariri of my jiva.' Such a sãdhu also believes that his jivãtmã is distinct from the three bodies - sthul, sukshma and kãran - and that that God forever resides within his ãtmã. Such a Sant is like a mukta of Shwetdwip. When one has the darshan of such a Sant, one should realise, 'I have had the darshan of God Himself.' A Sant who has such an understanding has nothing more to attain."
[Sãrangpur-10]