પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 20-6-2010, દિલ્હી
અમદાવાદથી આવેલા જયેશભાઈ ધોળકિયાને લઈને એક સંત સ્વામીશ્રી આગળ આવ્યા. જયેશભાઈ ધોળકિયા દર રવિવારે સ્વામીશ્રી જ્યાં વિરાજતા હોય ત્યાં અમદાવાદથી ખાસ દર્શને આવે છે, પરંતુ દૂર ઊભાં ઊભાં દર્શન કરીને જ જતા રહે છે. આટલે દૂરથી આવ્યા છતાં સ્વામીશ્રીનાં નજીકથી દર્શન કરવાનો આગ્રહ રાખતા નથી. આજે પરાણે લઈને આવ્યા, એ જોતાં સ્વામીશ્રી પણ કહે : ‘સારું થયું આજે પકડી લાવ્યા.’
Vachanamrut Gems
Amdãvãd-8:
When we Become Angry on Someone...
“In general, whenever we become angry on someone, we should realise that person to be a devotee of our master, Shri Narnãrãyan, and instantly forsake our arrogance, bow down to him and pray. However, one should never maintain a superficial perspective by believing, ‘I am senior and better than him; whereas he is not senior but a mere junior.’ One should not entertain such a feeling. In fact, even our Ishtadev, Shri Narnãrãyan, does not keep any arrogance or anger; so as his followers and the members of this Uddhav Sampradãy, we should renounce all forms of anger and arrogance.
[Amdãvãd-8]