પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-6-2017, એટલાન્ટા
સ્વામીશ્રી જમવા વિરાજ્યા ત્યારપછી નેત્ર મીંચીને દોઢેક મિનિટ બેસી રહ્યા. સેવકે પૂછ્યું : ‘શું કર્યું ?’
સ્વામીશ્રી કહે : ‘શ્લોક બોલ્યો.’
સ્વામીશ્રી આસન પર બેઠા ને તરત બધાએ શ્લોક બોલવાનું શરૂ કરી દીધું હતું. થાળની ગોઠવણમાં સ્વામીશ્રી શ્લોક ગાવામાં સંપૂર્ણપણે જોડાઈ નહોતા શક્યા. તેથી
ફરી વાર શાંતિથી એકાગ્ર થઈને શ્લોક બોલ્યા.
જેમને ક્ષણમાત્ર ભગવાનની વિસ્મૃતિ નથી થતી, તે આપણને પ્રેરણા આપવા માટે તો આમ નહીં વર્તતા હોય !
Vachanamrut Gems
Gadhadã II-33:
Shriji Maharaj's Desirelessness for Panchvishays
“… Even though I am insistingly offered the panchvishays without actually wishing for them Myself, I still do not have any desire for them. In fact, I push them away…”
[Gadhadã II-33]