પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 6-10-2016, નડિયાદ
આજે સ્વામીશ્રી મંગળા આરતી માટે મંદિર પર જવા લિફ્ટમાં વિરાજ્યા. તે જ વખતે છાત્રાલયના યુવકોએ નાટકીય રીતે મારામારી ચાલુ કરી. બધા એકબીજાને દબાવતાં કહી રહ્યા હતા : ‘સ્વામી મારા છે... સ્વામી મારા છે...’
થોડી વારની આ ઝપાઝપી બાદ એક યુવકે પૂછ્યું : ‘સ્વામી ! આપ જ કહી દો ને કે આપ કોના છો ?’
‘જે અમારા થાય તેના.’ સ્વામીશ્રીએ સ્મિત રેલાવતાં અદ્ભુત ઉત્તર આપ્યો.
Vachanamrut Gems
Sãrangpur-12:
Two Thoughts Which Detach One's Vrutti From Vishays
"In addition, when the five gnãn-indriyas of the outer, physical body are drawn towards their respective vishays, one should think in two ways: Firstly, one should think about the vishay towards which the indriyas have been drawn; secondly, one should think about the drashtã who watches from the indriyas' organs. Then, when the former thought of the vishay and the latter thought of the drashtã merge into one, one's vrutti becomes completely detached from the vishays…"
[Sãrangpur-12]