પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૩૦૦
વડોદરા, તા. ૨૭-૭-૧૯૭૦
આજે એલેમ્બિકના શેઠ શ્રી રમણભાઈ અમીનને ત્યાં જમવા પધાર્યા હતા. અહીંથી ૪ વાગે નીકળતાં સ્વામીશ્રી બંગલામાં અને બગીચામાં બધે ફર્યા ને પુષ્પ છાંટ્યાં. બગીચામાં 'બાથ' (નાહવાનો હોજ) જોઈને કહે, 'આ શું છે ?' પછી એમાં પણ પુષ્પ છાંટ્યાં ને કહે, 'આમાં નહાય એનું કલ્યાણ.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-63:
The Greatest Merit and the Gravest Sin
“Thus, there is no merit greater than that of serving devotees of God, and there is no sin graver than that of spiting devotees of God…”
[Gadhadã II-63]