પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-6-2017, એટલાન્ટા
જમતાં જમતાં અહીંના રોકાણ દરમિયાન સરકારશ્રી તરફથી સિક્યોરિટીની સેવામાં જોડાયેલા ઓફિસરોની ચિંતા કરતાં પૂછ્યું : ‘આ લોકો જમે છે ક્યાં ?’
અનુપમદાસ સ્વામીએ જણાવ્યું : ‘એક વાર અહીં જમે, બીજો ટાઇમ પોતાની રીતે બહાર જમી આવે છે.’
આ ઓફિસરોને જ્યારે આ જણાવવામાં આવ્યું ત્યારે તેઓ ખૂબ રાજી થયા કે ‘આવા મોટા સંત અમારી આટલી ચિંતા કરે છે !’
સંનિષ્ઠ સત્સંગી હોય કે સુરક્ષા-કર્મચારી - સ્વામીશ્રી દરેકની દરકાર કરે છે.
Vachanamrut Gems
Gadhadã II-47:
Not Feel Hurt When the Vishays are Denounced
“… For example, Muktanand Swami has contracted tuberculosis, and so he is restricted from eating yogurt, milk and any sweet or fried food. A wise person would think to himself, 'This disease has restricted all tasty food and drink; thus I wonder if I have actually attained the company of a great sadhu in the guise of tuberculosis!' . . . Thus, an aspirant should not feel hurt when the Satpurush, in the same manner as that disease, denounces vishays.”
[Gadhadã II-47]