પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-6-2017, એટલાન્ટા
આજે નીલકંઠવર્ણી મહારાજની નૂતન સ્થાપિત મૂર્તિની પ્રથમ આરતી કરીને સ્વામીશ્રીએ વિદાય લીધી. બહાર નીકળતાં મંગલનિધિદાસ સ્વામીએ જણાવ્યું : ‘અત્યારે રોબિન્સવિલમાં ભારે ટોર્નેડો(વાવાઝોડા)ની આગાહી છે. જો આવશે તો ખૂબ નુકસાન થશે.’
સ્વામીશ્રી લટકું કરતાં કહે : ‘જતું રહેશે.’ અને ખરેખર સ્વામીશ્રીના આશીર્વાદથી ટોર્નેડો દરિયામાં સમાઈ ગયું.
સૌને અનુભવ થઈ રહ્યો કે હવામાન ખાતાનું નિયંત્રણ તો જાણે સ્વામીશ્રીના હાથમાં જ છે.
Vachanamrut Gems
Gadhadã III-14:
What is the Best of Three Ways of Attaching One’s Mind to God?
Then Nãjã Jogiyã asked, “Which is the best of the three: one whose mind is attached to God out of anger, one whose mind is attached to God out of fear or one whose mind is attached to God out of love?”
Shriji Maharaj said, “One whose mind is attached to God out of love is best.”
[Gadhadã III-14]