પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-6-2017, એટલાન્ટા
સ્વામીશ્રીના ભ્રમણ દરમ્યાન ‘યોગીવાણી’ ગ્રંથ વંચાવો શરૂ થયો. એમાં વાત આવી કે ‘બધાની સેવા કરવી પડે, બધામાં નિર્દોષબુદ્ધિ રાખવી પડે, કોઈનો અભાવ-અવગુણ ન લ્યે, તો અક્ષરધામમાં મહારાજ જવા દે.’
સ્વામીશ્રીએ મુદ્દો દર્શાવ્યો : ‘બધાની, તો અક્ષરધામમાં જવાય, પાસપોર્ટ.’
Vachanamrut Gems
Gadhadã II-57:
One Whose Renunciation is Useless
“… If, on the other hand, a person can outwardly renounce many other things but cannot discard an object that hinders him in worshipping God, his renunciation is useless.”
[Gadhadã II-57]