પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 8-11-2016, રાજકોટ
	આજે અલ્પાહાર પૂર્ણ કરીને સ્વામીશ્રી શયનકક્ષમાં પધાર્યા ત્યારે સેવક વાટકીમાં મૂળા લઈને આવ્યા. આ મોસમના એ પહેલી વારના મૂળા હતા. પણ તે ગ્રહણ કરતાં પૂર્વે સ્વામીશ્રીએ તરત પૂછ્યું : ‘ઠાકોરજીને ધરાવ્યા ?’
	સેવકે ‘હા’ પાડી ત્યારે સ્વામીશ્રીએ પુનઃ પૂછ્યું : ‘ત્યાં ?’ એટલે કે ‘હરિકૃષ્ણ મહારાજને ધરાવ્યા ?’
	તેઓને ધરાવવામાં નહોતા આવ્યા. માટે સેવક જઈને હરિકૃષ્ણ મહારાજને ધરાવીને લાવ્યા. ત્યારપછી જ સ્વામીશ્રીએ તે અંગીકાર કર્યા.
	‘ભક્તિભાવે ભર્યું છે ભીતર...’નો અનુભવ સૌ સ્વામીશ્રીમાં કરી રહ્યા.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Sãrangpur-13:
                                             
                                            Unshakeable Faith in God Through Scriptures
                                        
                                        
                                            
	"On the other hand, if one does have faith in the scriptures, one would never turn away from God. Why? Because the scriptures describe an endless variety of divine actions and incidents of God; so, regardless of which action God performs, it will never be outside of the scriptures. Therefore, only one who has faith in the scriptures is able to develop unshakeable faith in God, and only such a person attains liberation. In addition, such a person would never deviate from dharma."
	 
	[Sãrangpur-13]