પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૭૫
મોમ્બાસા, તા. ૨૧-૪-'૭૦
દેશમાં સ્ટીમર રસ્તે પાછા જતા હરિભક્તોને આજ્ઞા આપતા સ્વામીશ્રી કહે :
'સ્ટીમરમાં કથાવાર્તા વચનામૃત-વાતુનું પારાયણ કરજો. સ્ટીમરમાં બેસનાર બધાને કથામાં બોલાવવા. 'હાલો મફત કથા છે.' રસોયા-બ્રાહ્મણને પણ બોલાવવા. આવે તો ઠીક, નહિ તો કંઈ નહિ. પણ 'બોલે તેનાં બોર ખપે.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-48:
If One is Unable to Contemplate upon God
“If, however, one is unable to contemplate upon God’s form, one should remain in the company of such a sãdhu who possesses dharma, gnãn, vairãgya and bhakti…”
[Gadhadã II-48]