પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 21-6-2017, એટલાન્ટા
આજે 85% વરસાદની આગાહી હતી. સ્વામીશ્રી એટલાન્ટા મંદિરે પોડિયમ પર પધાર્યા ત્યારે અહીંથી પાંચ જ મિનિટના અંતરે આજુબાજુ બધે વરસાદ હતો, પણ અહીં નહોતો. સૌને સ્વામીશ્રીની સામર્થીનાં દર્શન થયાં કારણ કે એટલાન્ટામાં સ્વામીશ્રીના આગમન પૂર્વે ખૂબ વરસાદ પડતો હતો પણ સ્વામીશ્રીએ લંડનથી નીકળતાં ફોન પર આશીર્વાદ આપ્યા હતા કે ‘સારું થશે... કોરું થશે.’ અને એવું જ અહીં અનુભવાયું.
આજુબાજુ બધે જ વરસાદ હતો. સ્વામીશ્રીએ જાણે મંદિર ઉપર આકાશમાં મોટું અગોચર છત્ર ધરીને એટલો વિસ્તાર વરસાદ રહિત રાખ્યો.
Vachanamrut Gems
Gadhadã III-30:
My Likes and Dislikes
First, I like one who is firmly convinced that there is a mass of divine light which is chaitanya, and that the form of Shri Purushottam Bhagwãn forever resides at the centre of that mass of light; and with that belief, he worships and offers bhakti to that God. On the other hand, I do not like one who believes in and worships only the chaitanya divine light; nor do I like one who does not believe God to forever possess a form; nor do I like one who does not worship God. Secondly, I like one who endeavours in austerities, yoga, vairãgya, developing an aversion towards the panchvishays, etc., in order to please God – without any form of pretentiousness. Seeing such a person, My mind becomes pleased, and I feel, ‘He should be congratulated for behaving in that manner.’ ”
[Gadhadã III-30]