પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
આજની પ્રાતઃપૂજા બાદ ભગવત્ચરણદાસ સ્વામી નકલી મોતીનો હાર પહેરાવવા સ્વામીશ્રી સમક્ષ આવ્યા. પણ મજાક કરતાં કહ્યું : ‘ સ્વામી ! આ સાચાં મોતીનો હાર.’
‘હરિભક્તના યોગમાં આવ્યા એટલે સાચાં મોતી.’ સ્વામીશ્રી બોલ્યા. ભક્તોના સંબંધનો કેવો મહિમા !
Vachanamrut Gems
Sãrangpur-6:
God Is Within Us
"… That same Purushottam Bhagwãn resides in the jiva as antaryãmi. He is independent, yet interwoven with the three states of the jiva. That same God assumes an avatãr on this earth to liberate the jivas…"
[Sãrangpur-6]