પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૭૪
મોમ્બાસા, તા. ૨૧-૪-'૭૦
બપોરે શેઠશ્રી સુંદરજી નાનજીને બંગલે, કથામાં વરતાલનું ૧૦મું વચનામૃત વંચાવી સમજાવ્યું :
'ભગવાનને મળેલા એટલે શું ? એકાત્મભાવને પામેલા. બસો વરસ પહેલાંના નંદ સંત અત્યારે કોઈ નથી. મહારાજનો અભિપ્રાય પ્રવર્તાવે તે મળેલા. તેની હજારો પેઢીઓ હાલે તોય મળેલા કહેવાય...'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-29:
Remaining Within Dharma
“However, when I recently fell ill in Panchãlã, if something serious had happened to Me, then everyone’s firmness would not have remained as it is now. At such a time, one who has intense vairãgya can remain within dharma; or one who has affectionately attached one’s jiva to a person who has intense vairãgya can remain within dharma; or one who keeps contact with Satsang and, realising God to be antaryãmi, behaves according to the niyams that have been prescribed for him can remain within dharma. Except for these, others cannot remain within dharma. ”
[Gadhadã III-29]