પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 5-11-2016, ગોંડલ
આજે મંદિરમાં ઘનશ્યામ મહારાજનાં દર્શન કરતાં સ્વામીશ્રી બોલ્યા : ‘ગઈકાલે પીછું(છોગું) અહીંયાં (ઠાકોરજીના ઉદર પર) હતું, આજે ઉપર (મસ્તક પર) આવ્યું.’ પછી ઘનશ્યામ મહારાજના રૂમાલ તરફ નિર્દેશ કરીને કહ્યું : ‘રૂમાલનો કલર બહુ ફાઇન છે. એકદમ મેચિંગ.’
જેમ મધમાખી મધકટોરે ડૂબે તેમ સ્વામીશ્રી મૂર્તિમાં એકાગ્ર થઈ જાય છે. તેઓની દર્શનકળા ખરે જ અનુકરણીય છે.
Vachanamrut Gems
Sãrangpur-9:
What Should One Do When Rajogun and Tamogun Are Prevalent?
"However, a person in whom rajogun and tamogun are prevalent should not insist on meditating or concentrating; instead, he should engage in physical worship as much as possible. Moreover, he should physically serve God and the Sant with shraddhã. At the same time, he should abide by his dharma and believe himself to be fulfilled."
[Sãrangpur-9]