પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 30-6-2010, દિલ્હી
સારંગપુર મંદિરમાં થતા અન્નકૂટની વાત નીકળી. ખાસ તો જૂના વખતમાં કેવી કેવી પરિસ્થિતિ હતી એની વાતો ચાલી રહી હતી. સ્વામીશ્રી કહે : ‘પહેલાં તો કુંભારને ત્યાંથી જ માટીની તાવડી, કુલડા એ બધું લાવવામાં આવતું અને એમાં જ અન્નકૂટ ધરાવવામાં આવતો.’
અમે લોકોએ કહ્યું : ‘ત્યારપછી તો બરવાળાનો એક કંદોઈ આવતો, જે અન્નકૂટ કરી જતો.’
અમે સંતોએ નામ યાદ કરવાની ખૂબ કોશિશ કરી, પરંતુ કોઈને નામ યાદ ન આવ્યું.
સ્વામીશ્રીએ તરત જ કહ્યું : ‘ડાહ્યો કંદોઈ.’
Vachanamrut Gems
Vartãl-12:
The impotent Jiva
“One who, in his heart, does not have such firm faith coupled with the knowledge of God’s greatness should be known to be impotent – no jiva is ever going to be uplifted by his words…”
[Vartãl-12]