પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૭૧
મોમ્બાસા, તા. ૨૦-૪-'૭૦
સાંજે ૪-૧૫
ભારતથી પધારેલા હરિભક્તોને આફ્રિકાના હરિભક્તો તરફથી સંભારણા તરીકે ભેટ આપવાનો કાર્યક્રમ, સ્વામીશ્રીની આજ્ઞાથી શરૂ થતો હતો. આફ્રિકાના મોટેરા હરિભક્તોએ સ્વામીશ્રીને વિનંતી કરી : 'બાપા, આપના શુભહસ્તે બધાને આપ આપો.'
તરત જ સ્વામીશ્રીએ નિરંજન સ્વામી પાસે ઠાકોરજી મંગાવ્યા. અને ભેટનાં દરેક પેકેટ ઠાકોરજીને ધરાવીને સ્વામીશ્રી એકએક હરિભક્તને પ્રેમથી આપવા લાગ્યા. દરેક ચીજ-વસ્તુ ઠાકોરજીની જ છે અને એમના દ્વારા જ પ્રસાદીરૂપે બીજાને અપાવી જોઈએ, પોતે તો માત્ર એમના પ્રતિનિધિ છે, એવો એક આગ્રહ સ્વામીશ્રી રાખતા.
આ વહેંચણીમાં દેશથી આવેલા એક ભાઈ રહી ગયા. તેઓ સત્સંગી નહિ. ગુણભાવ ખરો. પણ સંઘમાં જોડાઈ ગયા હતા. એટલે આ ભેટની યાદીમાં એમનો સમાવેશ હતો નહિ. પણ સ્વામીશ્રીની અસીમ કરુણા-દૃષ્ટિમાંથી એમને ટાળી શકાય નહિ. સ્વામીશ્રીએ એમને બોલાવીને હેતપૂર્વક જાતે ભેટ આપી.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-36:
The Most Extraordinary Spiritual Endeavour for Liberation
Then Shriji Mahãrãj asked all of the paramhansas and devotees, “What is the most extraordinary spiritual endeavour for the liberation of the jiva, which, if practised, will surely guarantee liberation and prevent all other obstacles from hindering that liberation? Also, what is the greatest obstacle in that endeavour for liberation, on account of which one would certainly fall from the path of liberation? Please answer both of these questions.”
Everyone answered according to their understanding, but the question was not answered satisfactorily. So then Shriji Mahãrãj said in reply, “The most extraordinary spiritual endeavour for liberation is to understand Purushottam Bhagwãn, who is seated amidst the mass of light of Brahma, as eternally having a form. Furthermore, understanding that all avatãrs emanate from Him, one should accept the refuge of the manifest form of God by any means possible. One should also offer bhakti to that God while observing dharma, as well as associate with a Sant possessing such bhakti. That is the most extraordinary spiritual endeavour for liberation. One encounters no hindrances along that path.