પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૬૯
મોમ્બાસા, તા. ૧૮-૪-'૭૦
રાત્રે ૯-૪૫ વાગે
સ્વામીશ્રી દવા લઈ રહ્યા હતા.
શ્રી અંબાલાલભાઈએ વાત કરતાં સ્વામીશ્રીને કહ્યું, 'આપ પરદેશી સાધુ છે !'
'હા, ભારત દેશના', મંદ મંદ હસતાં સ્વામીશ્રીએ સહજભાવે આપેલા આ ઉત્તરથી સૌ હસી પડ્યા.
'એમ નહિ, બાપા, અક્ષરધામના.'
'એમ ! અક્ષરધામના !' સ્વામીશ્રી સાશ્ચર્ય એમના ઉત્તરને દોહરાવતા બોલ્યા, જાણે અનુમોદન આપતા ન હોય !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-35:
The Way of a Devotee of God
“… However, one should behave only in a manner that will please God; one should engage in bhakti and please Him and His Bhakta. That is the way of devotees of God.”
[Gadhadã III-35]