પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 29-6-2010, દિલ્હી
સોનાલિકા ટ્રેક્ટરના માલિક એલ. ડી. મિત્તલ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા. તેઓ મેસોડેનિયા દેશના અહીં ખાતેના રાજદૂત છે અને તાજેતરમાં ‘રાયનો’ નામની ગાડી પણ બજારમાં મૂકી છે. તેઓ સ્વામીશ્રીને કહે : ‘आप से हम बहुत कुछ सिखे हैं। आशीर्वाद चाहिए कि शांति से उपर जाये।’
તેઓએ શ્રદ્ધા અને સદ્ભાવ વ્યક્ત કર્યાં. સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા.
Vachanamrut Gems
Gadhadã II-52:
Path of Renunciant and Householder are Different
“… In this world, the path of a renunciant and the path of a householder are both different. That which befits a householder is not appropriate for a renunciant, and that which befits a renunciant is not appropriate for a householder. One who is wise will realise this, but others will not.”
[Gadhadã II-52]