પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 27-6-2010, દિલ્હી
એક રાજકીય પક્ષના યુવા મોરચાના આગેવાન દર્શને આવ્યા હતા. સ્વામીશ્રી તેઓને કહે : ‘સંપ અને એકતા રાખજો. સંપ નહીં હૈ, તો કુછ નહીં હૈ. સબ ભૂલ જાના ઔર સંપીને રહેજો.’
Vachanamrut Gems
Gadhadã II-48:
Contemplating on God
“But if a person is able to contemplate upon God as described in the above devotional song, then he is freed from the bondage of kãl, karma and mãyã. In fact, regardless of the family in which such a person happens to be born, the parents of such a person should also be considered to be fulfilled. Conversely, one who contemplates upon the vishays, and not upon God, should be considered as being totally lost.”
[Gadhadã II-48]