પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 5-10-2016, નડિયાદ
આજે સ્વામીશ્રી શણગાર આરતીમાં જઈ રહ્યા હતા ત્યારે છાત્રાલયના છાત્રોએ આહ્લેક જગાવી : ‘નારાયણ હરે, સચ્ચિદાનંદ પ્રભો !’ પછી સ્વામીશ્રીને પૂછ્યું : ‘આપ અમને ભિક્ષામાં શું આપશો ?’
‘હું આખો...’ સ્વામીશ્રી હસતાં હસતાં બોલ્યા.
ખરેખર, સત્પુરુષે આપણા જીવતરની ઝોળીમાં એમનું આખું જીવન કૃષ્ણાર્પણ કરી જ દીધું છે.
Vachanamrut Gems
Sãrangpur-18:
Introspection Is the Cure For Swabhavs
Thereafter Nirvikãrãnand Swãmi asked, "Mahãrãj, if a person has the vicious swabhãvs of lust, anger, etc., can they be eradicated, or not?"
Shriji Mahãrãj replied, "Just as a merchant keeps an account of all his transactions, if one keeps an account of one's swabhãvs from the very day one entered the Satsang fellowship, then they can be eradicated…"
[Sãrangpur-18]