પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 26-6-2010, દિલ્હી
લિબર્ટી શૂઝના માલિક આદેશ ગુપ્તા સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. તેઓનાં બહેનને કેન્સર હતું અને એ વખતે તેઓ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા ત્યારે સ્વામીશ્રીએ તેઓને ઠાકોરજીનું પ્રસાદીનું પુષ્પ આપ્યું હતું. આ પુષ્પ લઈને તેમનાં બહેન વિશેષ સારવાર માટે લંડન ગયાં. ત્યાંના ડૉક્ટરોએ તપાસ્યું તો કેન્સર નીકળ્યું જ નહીં ! આ આશ્ચર્યકારક ઘટના પછી શ્રી ગુપ્તા અને તેમનો પરિવાર ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખસ્વામી મહારાજમાં અનન્ય શ્રદ્ધા રાખે છે.
Vachanamrut Gems
Gadhadã II-63:
If a Person does Develop a Grudge
“… On the other hand, if a person does develop a grudge with God or His devotees, I do not even like to look at him. In fact, My anger with such a person never subsides…”
[Gadhadã II-63]