પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 17-10-2016, ગોંડલ
આજે સવારે સ્વામીશ્રી મંગળા આરતી પછીના આરામમાંથી જાગ્રત થયા ત્યારે ઉત્તમયોગીદાસ સ્વામીએ પૂછ્યું : ‘શું ઊંઘ આવી ગઈ ?’
‘ના, વરસાદ પડે તે માટે ધૂન કરતો હતો.’ સ્વામીશ્રી બોલ્યા.
આ સાંભળી સૌ ‘પરમારથ કારણ જગ વિચરત...’ સ્વામીશ્રીને નમી પડ્યા.
Vachanamrut Gems
Sãrangpur-18:
The Key to Developing Redemptive Virtues
Thereupon Shriji Mahãrãj said, "If a person has shraddhã, if he encounters the company of a true Sant, and if he develops shraddhã in the words of that Sant, then all of the redemptive virtues of swadharma, vairãgya, gnãn, bhakti, wisdom, etc., would develop in his heart, and the vicious natures of lust, anger, etc., would be burnt away. Conversely, if he encounters evil company, and if he develops shraddhã in their words, then all of the virtues of vairãgya, wisdom, etc., would be destroyed…"
[Sãrangpur-18]