પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-10-2016, ગોંડલ
આજે શણગાર આરતીનાં દર્શન બાદ સ્વામીશ્રી પગથિયાં ઊતરીને આગળ ચાલ્યા ત્યાં ગોંડલના હરિભક્તો નાનકડો સંવાદ ભજવી રહ્યા હતા. તેમાં એકે ગુણાતીતાનંદ સ્વામી ધામમાં પધાર્યા તે નિમિત્તે શોક પ્રગટ કર્યો. તે જોઈ બીજાએ તેને સાંત્વન આપતાં કહ્યું : ‘ગુણાતીતાનંદ સ્વામી ગયા જ નથી. આ મહંત સ્વામી મહારાજમાં પ્રગટ જ છે...’
આટલું કહી સ્વામીશ્રીને જ પૂછ્યું : ‘ગુણાતીતાનંદ સ્વામી આપનામાં પ્રગટ છે ને ?’
આ સાંભળી સ્વામીશ્રીએ સ્પષ્ટ ‘હા’ પાડી.
તે સાથે જ બીજો પ્રશ્ન પુછાયો કે ‘તો આપ પંડે અક્ષર ?’ સ્વામીશ્રીએ પુનઃ હસીને ‘હા’ પાડી.
નિશ્ચયની દૃઢતા કરાવતાં આ શબ્દોને આસપાસના હરિભક્તોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા.
Vachanamrut Gems
Sãrangpur-13:
Faith Through the Scriptures
The munis replied, "No action of God is outside the scriptures. So, Mahãrãj, what is the reason behind a person developing faith and then losing it?"
Shriji Mahãrãj explained, "Whosoever develops faith in God does so only through the scriptures. Why? Because the scriptures describe the characteristics of God as well as the characteristics of the Sant. So, only faith developed through the scriptures remains staunch. On the other hand, faith developed by one's own mind, without the help of the scriptures, eventually dissolves."
[Sãrangpur-13]