પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 26-6-2017, એટલાન્ટા
સ્વામીશ્રીનાં દર્શન કરવા ડૉ. મિલનભાઈ પટેલ આવ્યા હતા. તેમણે ઘણા સમયથી તેમના મનમાં રમી રહેલો પ્રશ્ન સ્વામીશ્રીને પૂછી લીધો : ‘આપને મળવા જાતજાતના લોકો આવે, તો આપ તે એનર્જી ન્યુટ્રલાઇઝ (તે ઊર્જાની અસર નિર્મૂળ) કેવી રીતે કરો ?’
સ્વામીશ્રી કહે : ‘ન્યૂટ્રલાઇઝ કરવું ન પડે. ઉપરથી ભગવાનની શક્તિ આવે છે.’
Vachanamrut Gems
Gadhadã III-35:
The Way of a Devotee of God
“… However, one should behave only in a manner that will please God; one should engage in bhakti and please Him and His Bhakta. That is the way of devotees of God.”
[Gadhadã III-35]