પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૫૯
મોમ્બાસા, તા. ૧૨-૪-'૭૦
રાત્રે ૯-૩૦
કથાપ્રસંગમાં વાત આવી કે ભગવાન વિના બીજા ઘાટ ન કરવા. એ અનુસંધાનમાં એક હરિભક્તે સ્વામીશ્રીને પૂછ્યું : 'બાપા, ભગવાન વિના બીજા કયા ઘાટ હશે ?'
'ગુરુ, તમે કરો છો એ,' સ્વામીશ્રીના શીઘþ ને સચોટ ઉત્તરથી સૌ હસી પડ્યા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-57:
One Whose Renunciation is Useless
“… If, on the other hand, a person can outwardly renounce many other things but cannot discard an object that hinders him in worshipping God, his renunciation is useless.”
[Gadhadã II-57]