પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૫૮
મોમ્બાસા, તા. ૧૨-૪-'૭૦
સાંજે ૪-૩૦
શ્રી રવિભાઈ પંડ્યાને બંગલે-ઉતારે કથાના પ્રસંગમાં સ્વામીશ્રીએ સંતો પાસે કીર્તન ગવરાવી વાત કરી.
'અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે...'
'ભાત દેખી ભૂલે નહિ અનુભવ ઉજાસે રે...'
''ભાત એટલે ભગવાં, કોઈ સંન્યાસી મહાત્મા હોય, કોઈ સ્વામિનારાયણના સાધુ ભગવાધારી હોય તેને દેખી ભૂલો ન પડે. એકબીજાને ઓળખી લ્યે. 'તુમ ભી આવ જા, તુમ ભી આવ જા.' એમ ભૂલો ન પડે.''
કોઈ શ્લોકોનો, શબ્દોના ઝપાટા મારે પણ તેમાં ભૂલો ન પડે. તે ગમે તેવું બોલે પણ એકડા વગરનાં મીંડાં. એક મહાત્મા ભગવાનની વાત કરતા હતા પણ કયા ભગવાન એ વાત ન આવે. (ભગવાનની) આરતી ઉતારવા ન આવ્યા એમ એવાને દેખીને ભૂલો ન પડે.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-30:
My Likes and Dislikes
First, I like one who is firmly convinced that there is a mass of divine light which is chaitanya, and that the form of Shri Purushottam Bhagwãn forever resides at the centre of that mass of light; and with that belief, he worships and offers bhakti to that God. On the other hand, I do not like one who believes in and worships only the chaitanya divine light; nor do I like one who does not believe God to forever possess a form; nor do I like one who does not worship God. Secondly, I like one who endeavours in austerities, yoga, vairãgya, developing an aversion towards the panchvishays, etc., in order to please God – without any form of pretentiousness. Seeing such a person, My mind becomes pleased, and I feel, ‘He should be congratulated for behaving in that manner.’ ”
[Gadhadã III-30]