પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૬૨
જમતી વખતે માણેકલાલ શેઠને યાદ કરતાં કહે, 'કીર્તનો સારાં ગાયાં...' વાત વાતમાં ગાંધી જયંતી વિષે યોગીજી મહારાજ પૂછવા લાગ્યા, 'શું કરશે, દાન-પુણ્ય કરશે ?'
'આપ કેમ બહુ સંભારો છો...' એક સેવકે પૂછ્યું.
'શાસ્ત્રીજી મહારાજનાં દર્શન કર્યાં'તાં ને એટલે.' એમ કહી ભગવાન અને મોટા પુરુષના યત્કિંચિત્ સંબંધનો મહિમા બતાવ્યો.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-45:
Aspiring for the Good of one's own Atma
“Therefore, one who aspires for the good of one’s own ãtmã should observe the swadharma prescribed in the sacred scriptures, and do only that which pleases God and His Sant.”
[Gadhadã II-45]