પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 25-6-2017, એટલાન્ટા
સ્વામીશ્રી આગળ રજૂઆત થઈ : ‘જેમ પ્રમુખસ્વામી મહારાજે આપનો હાથ પકડ્યો હતો, તેમ અમારો પણ હાથ પકડીને આપના હાથમાં સોંપ્યો છે.’
સ્વામીશ્રીએ સૌના હાથ હરિકૃષ્ણ મહારાજને ધરી દેતા હોય તેવી મુદ્રા કરી.
એકબીજાના હાથ પકડીને સંપ માટે કટિબદ્ધ થયેલા યુવકોને સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં કહ્યું : ‘તમને અક્ષરધામ લઈ જવા આવ્યા છીએ અને લઈ જ જઈશું.’
સ્વામીશ્રીએ આટલા સ્પષ્ટ શબ્દોમાં અક્ષરધામનો કોલ આપી દીધો !!
Vachanamrut Gems
Gadhadã III-24:
Vairagya without Gnan does not Last
“… In the same manner, vairãgya without gnãn does not last when it encounters the vishays. On the other hand, vairãgya produced from gnãn does not diminish despite encountering the vishays…”
[Gadhadã III-24]